Talati Practice MCQ Part - 8 સાચી જોડણી જણાવો. અભીસારીકા અભિસારિકા અભિસારીકા અભીસારિકા અભીસારીકા અભિસારિકા અભિસારીકા અભીસારિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘તમે કાલે કોલેજ આવશો.' રેખાંકિત પદ શું સૂચવે છે ? સંજ્ઞા સર્વનામ નિપાત વિશેષણ સંજ્ઞા સર્વનામ નિપાત વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 Give meaning of Idiomatic phrase Pocket an insult means bear insult without protest not to take any action sit over a resolution ignore a case bear insult without protest not to take any action sit over a resolution ignore a case ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ભારત સરકારના જાહેર સાહસો માટે ‘મહારત્ન’ યોજના કયારથી દાખલ કરવામાં આવી ? 2012-13 2014-15 2008-09 2010-11 2012-13 2014-15 2008-09 2010-11 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 પાણીની એક ટાંકીની લંબાઈ 6 મીટર, પહોળાઈ 3 મીટર અને ઊંચાઈ 4 મીટર છે, તો આ ટાંકીમાં કેટલા લિટર પાણી સમાશે ? 720 લિટર 72000 લિટર 72 લિટર 7200 લિટર 720 લિટર 72000 લિટર 72 લિટર 7200 લિટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 સૌથી ઓછી વસતી ધરાવતું રાજ્ય કયું ? સિક્કિમ તેલંગાણા ઉત્તરાખંડ મિઝોરમ સિક્કિમ તેલંગાણા ઉત્તરાખંડ મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP