Talati Practice MCQ Part - 8 પંચાયતમાં વિભાગીય હિસાબનીશે ક્યા પ્રકારની કામગીરી કરવાની રહે છે ? અહીં દર્શાવેલ ત્રણેય જિલ્લા પંચાયતમાં રજૂ થતા તમામ બિલોની ચકાસણી કરવી અને મંજુરી માટે હિસાબી અધિકારીને રજૂ કરવા બેંક, એજી અને તિજોરી કચેરી સાથે ગ્રાંટ અને ચૂકવણાના મેળવણાની કામગીરી જિલ્લા પંચાયતના માસિક, ત્રીમાસીક અને વાર્ષિક હિસાબો તૈયાર કરવાની કામગીરી અહીં દર્શાવેલ ત્રણેય જિલ્લા પંચાયતમાં રજૂ થતા તમામ બિલોની ચકાસણી કરવી અને મંજુરી માટે હિસાબી અધિકારીને રજૂ કરવા બેંક, એજી અને તિજોરી કચેરી સાથે ગ્રાંટ અને ચૂકવણાના મેળવણાની કામગીરી જિલ્લા પંચાયતના માસિક, ત્રીમાસીક અને વાર્ષિક હિસાબો તૈયાર કરવાની કામગીરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 He was ___ Napoleon of his age. a an the none a an the none ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ગુજરાતના ક્યા જિલ્લાની સરહદ મધ્ય પ્રદેશ અને રાજસ્થાન રાજ્ય સાથે જોડાયેલી છે ? છોટાઉદેપુર નર્મદા દાહોદ સાબરકાંઠા છોટાઉદેપુર નર્મદા દાહોદ સાબરકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નીચેના શબ્દસમૂહો માટે ક્યો સામાસિક શબ્દ યોગ્ય નથી ? નવી નવી ઇચ્છાઓ થવી-ઉંકરાટા ત્રણ કલાકનો રાત-દિવસનો સમય-પ્રહર હું પણાનો ભાર-સ્વાભિમાન દુઃખનો પોકાર-આર્તનાદ નવી નવી ઇચ્છાઓ થવી-ઉંકરાટા ત્રણ કલાકનો રાત-દિવસનો સમય-પ્રહર હું પણાનો ભાર-સ્વાભિમાન દુઃખનો પોકાર-આર્તનાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘કમળપૂજા’ લઘુનવલકથાના લેખક કોણ છે ? પુરૂરાજ જોશી અમૃતલાલ વેગડ મકરંદ દવે જયંતી ગોહેલ પુરૂરાજ જોશી અમૃતલાલ વેગડ મકરંદ દવે જયંતી ગોહેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 એક વસ્તુ રૂા.720માં વેચતા 20% નફો થાય તો તેના પર 10% નફો મેળવવા રૂા. ___ માં વેચવી જોઈએ. 120 600 60 660 120 600 60 660 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP