Talati Practice MCQ Part - 8 પંચાયતી રાજ સંસ્થાઓએ પોતાનું અંદાજપત્ર દર વર્ષે કઈ તારીખ સુધીમાં તૈયાર કરવાનું હોય છે ? 15 જાન્યુઆરી 15 ડિસેમ્બર 31 માર્ચ 28 ફેબ્રુઆરી 15 જાન્યુઆરી 15 ડિસેમ્બર 31 માર્ચ 28 ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ગુજરાતમાં પ્રથમ કન્યાશાળા ક્યા વર્ષે શરૂ કરવામાં આવી ? ઈ.સ. 1849 ઈ.સ. 1860 ઈ.સ. 1890 ઈ.સ. 1868 ઈ.સ. 1849 ઈ.સ. 1860 ઈ.સ. 1890 ઈ.સ. 1868 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘બાનો વાડો’ નિબંધના સર્જક કોણ છે ? ચંદ્રકાંત શેઠ પ્રવીણ દરજી સુરેશ જોષી ધ્રુવ ભટ્ટ ચંદ્રકાંત શેઠ પ્રવીણ દરજી સુરેશ જોષી ધ્રુવ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નીચેના તળપદા શિષ્ટરૂપના જોડકા પૈકી ક્યો વિકલ્પ સાચો છે ? રાસ-મેળ પેઠે-સાંજે અનભે-રૂવાડે નથ-સ્પષ્ટ રાસ-મેળ પેઠે-સાંજે અનભે-રૂવાડે નથ-સ્પષ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 વિભાગ-Iમાં ગુજરાતના કેટલાક પ્રસિદ્ધ તીર્થધામોને વિભાગ-IIની યાદીના શહેરો સાથે જોડો.વિભાગ-I 1) નારાયણ સરોવર (કોટેશ્વર)2) નારેશ્વર 3) બિંદુ સરોવર 4) ભાડભૂતેશ્વર મહાદેવI) વડોદરા (પાલેજ) પાસે II) નખત્રાણા (કચ્છ પાસે)III) ભરૂચ પાસે IV) સિદ્ધપુર (પાટણ) 1-I, 2-II, 3-III, 4-IV 1-IV, 2-III, 3-II, 4-I 1-IV, 2-III, 3-I, 4-II 1-II, 2-I, 3-IV, 4-III 1-I, 2-II, 3-III, 4-IV 1-IV, 2-III, 3-II, 4-I 1-IV, 2-III, 3-I, 4-II 1-II, 2-I, 3-IV, 4-III ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 વર્નાક્યુલર સોસાયટી દ્વારા ગુજરાતમાં 1848માં પહેલી કન્યાશાળા ક્યા શરૂ કરવામાં આવી ? અમદાવાદ રાજકોટ ભાવનગર વડોદરા અમદાવાદ રાજકોટ ભાવનગર વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP