Talati Practice MCQ Part - 8 મિશન બલમ્ સુખમ કાર્યક્રમ હેઠળ જિલ્લાકક્ષાએ બાળ સંજીવની કેન્દ્ર ચાલે છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ જણાવો. બાળકોના વાલીઓમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ વિશે જાગૃતિ લાવવી. કુપોષણના દુષણને દુર કરવું આધુનિક કૃષિ તાંત્રિકતાઓના અમલમાં ખેડૂતોને મદદ કરવી. કૃષિ વિસ્તરણની વહીવટી બાબતોનું સંકલન કરવું. બાળકોના વાલીઓમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણ વિશે જાગૃતિ લાવવી. કુપોષણના દુષણને દુર કરવું આધુનિક કૃષિ તાંત્રિકતાઓના અમલમાં ખેડૂતોને મદદ કરવી. કૃષિ વિસ્તરણની વહીવટી બાબતોનું સંકલન કરવું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘સુદ્રેહ’ અને ‘કુસ્તી’ કોના દ્વારા ધારણ કરવામાં આવે છે ? મેમણ ખોજા યહુદી પારસી મેમણ ખોજા યહુદી પારસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 શંભુભાઈ ભટ્ટ, છોટુભાઈ ભટ્ટ અને ચીનુભાઈ શાહની ત્રિમૂર્તિ શેના માટે જાણીતી છે ? સેવા વિકાસ દર્શન આંગણવાડી વિકાસ દર્શન પુસ્તકાલય વિકાસ દર્શન વ્યાયામ વિકાસ દર્શન સેવા વિકાસ દર્શન આંગણવાડી વિકાસ દર્શન પુસ્તકાલય વિકાસ દર્શન વ્યાયામ વિકાસ દર્શન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નીચેનામાંથી ક્યો શબ્દ સમાનાર્થી નથી ? પરોણો અતિથિ યજમાન મહેમાન પરોણો અતિથિ યજમાન મહેમાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 શારદા એક્ટ કઈ બાબત સાથે સંકળાયેલ છે ? સ્ત્રી સશક્તિકરણ માટે છૂટાછેડા અટકાવવા માટે બાળ લગ્નો અટકાવવા માટે ઘરેલું હિંસા અટકાવવા માટે સ્ત્રી સશક્તિકરણ માટે છૂટાછેડા અટકાવવા માટે બાળ લગ્નો અટકાવવા માટે ઘરેલું હિંસા અટકાવવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 રાષ્ટ્રીય ચોખા સંશોધન કેન્દ્ર ક્યા આવેલું છે ? રાજમુંદ્રી કટક લખનઉ નાગપુર રાજમુંદ્રી કટક લખનઉ નાગપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP