Talati Practice MCQ Part - 8 ‘ફાટેલી નોટ’ હાસ્યકથાના લેખક કોણ છે ? રતિલાલ ‘અનિલ' જયોતિન્દ્ર દવે વિનોદ ભટ્ટ ડૉ.જગદીશ ત્રિવેદી રતિલાલ ‘અનિલ' જયોતિન્દ્ર દવે વિનોદ ભટ્ટ ડૉ.જગદીશ ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 વાળ દર મહિને આશરે કેટલા વધે છે ? 1 સેમી. 1.25 સેમી. 1.75 સેમી. 2.25 સેમી. 1 સેમી. 1.25 સેમી. 1.75 સેમી. 2.25 સેમી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 5% પાણીવાળા 10 લિટર દૂધમાં કેટલું 100% શુદ્ધ દૂધ ઉમેરવાથી 2% પાણીવાળું દૂધ મળે ? 5 લિટર 7 લિટર 10 લિટર 15 લિટર 5 લિટર 7 લિટર 10 લિટર 15 લિટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ભરતકામ અને તેનાં સ્થળોને યોગ્ય રીતે ગોઠવો. 1) મોચી ભરત 2) કાઠી ભરત 3) કણબી ભરત 4) મોતી ભરતA) ભાવનગર જીલ્લામાં ગારિયાધાર વિસ્તાર B) સૌરાષ્ટ્ર વિસ્તાર C) ખાવડા, બન્ની વિસ્તાર D) અમરેલી જીલ્લો 1-B, 2-A, 3-D, 4-C 1-A, 2-D, 3-C, 4-B 1-C, 2-B, 3-A, 4-D 1-D, 2-C, 3-B, 4-A 1-B, 2-A, 3-D, 4-C 1-A, 2-D, 3-C, 4-B 1-C, 2-B, 3-A, 4-D 1-D, 2-C, 3-B, 4-A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 કપીલધારા ધોધ સાથે ક્યું રાજ્ય જોડાયેલું છે ? કેરળ મધ્ય પ્રદેશ કર્ણાટક હિમાચલ પ્રદેશ કેરળ મધ્ય પ્રદેશ કર્ણાટક હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 જો sin A = 1/√10 હોય તો cos A = ___ 1 √10 3/√10 √10/3 1 √10 3/√10 √10/3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP