Talati Practice MCQ Part - 8 ‘રસિકવલ્લભ’ ક્યા કવિની કૃતિ છે ? શામળ પ્રેમાનંદ દયારામ ભોજો શામળ પ્રેમાનંદ દયારામ ભોજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ભારતના પ્રમાણ સમયની રેખા કે જે અલ્હાબાદની નજીકથી પસાર થાય છે તેનો સમય જ ભારતનો પ્રમાણ સમય માનવામાં આવે છે. એકેય નહીં 68.0 પૂ.રે. 82.5 પૂ.રે. 23.5 ઉ.અ. એકેય નહીં 68.0 પૂ.રે. 82.5 પૂ.રે. 23.5 ઉ.અ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 રુવાંટી કાઢવા માટે થતા હેર રીમુવર ક્રીમના ઉપયોગને શું કહે છે ? થ્રેડિંગ વેક્સિંગ ડેપિલેશન એપિલેશન થ્રેડિંગ વેક્સિંગ ડેપિલેશન એપિલેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 He couldn't lift the box as it was heavy. (Meaning of couldn't) was not able to did not cannot none was not able to did not cannot none ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ભરતકામ અને તેનાં સ્થળોને યોગ્ય રીતે ગોઠવો. 1) મોચી ભરત 2) કાઠી ભરત 3) કણબી ભરત 4) મોતી ભરતA) ભાવનગર જીલ્લામાં ગારિયાધાર વિસ્તાર B) સૌરાષ્ટ્ર વિસ્તાર C) ખાવડા, બન્ની વિસ્તાર D) અમરેલી જીલ્લો 1-A, 2-D, 3-C, 4-B 1-C, 2-B, 3-A, 4-D 1-B, 2-A, 3-D, 4-C 1-D, 2-C, 3-B, 4-A 1-A, 2-D, 3-C, 4-B 1-C, 2-B, 3-A, 4-D 1-B, 2-A, 3-D, 4-C 1-D, 2-C, 3-B, 4-A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘સરંગટ’ શબ્દનો અર્થ જણાવો. ઘૂંઘટવાળી તાબે થયેલ મિથ્યાભિમાની શ્યામવર્ણવાળી ઘૂંઘટવાળી તાબે થયેલ મિથ્યાભિમાની શ્યામવર્ણવાળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP