Talati Practice MCQ Part - 8 ‘તન્વી’નો સંધિ વિગ્રહ શું થશે ? તનુ + વી ત + અન્વી તન્ + વી તનુ + ઈ તનુ + વી ત + અન્વી તન્ + વી તનુ + ઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 તેલની એક ટાંકી પર એક નાનો અને એક મોટો એમ બે નળ બેસાડેલા છે. મોટા નળથી ટાંકી ભરતા 5 કલાક થાય છે, જ્યારે નાના નળથી ટાંકી ભરતા 10 કલાક થાય છે. જો બંને નળ એક સાથે ચાલુ કરવામાં આવે તો, ટાંકી કેટલા સમયમાં ભરાઈ જાય ? 2/10 કલાક 3 2/5 કલાક 3 કલાક 20 મિનિટ 3 3/10 કલાક 2/10 કલાક 3 2/5 કલાક 3 કલાક 20 મિનિટ 3 3/10 કલાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નીચેના શબ્દસમૂહો માટે ક્યો સામાસિક શબ્દ યોગ્ય નથી ? દુઃખનો પોકાર-આર્તનાદ હું પણાનો ભાર-સ્વાભિમાન નવી નવી ઇચ્છાઓ થવી-ઉંકરાટા ત્રણ કલાકનો રાત-દિવસનો સમય-પ્રહર દુઃખનો પોકાર-આર્તનાદ હું પણાનો ભાર-સ્વાભિમાન નવી નવી ઇચ્છાઓ થવી-ઉંકરાટા ત્રણ કલાકનો રાત-દિવસનો સમય-પ્રહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 Only ___ Guru Govindsinh can fight for ___ national pride. (Fill in the blanks) a, the a, a the, the the, a a, the a, a the, the the, a ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 હીરાની પરીક્ષા (કાફી) કૃતિના કવિ કોણ છે ? દયારામ ધીરા બારોટ નરસિંહ મહેતા જયંતી ગોહેલ દયારામ ધીરા બારોટ નરસિંહ મહેતા જયંતી ગોહેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 બાકામાંથી છિદ્રમાંથી પડતું સૂર્યનું કિરણ - એટલે ? વેરિયું નેરિયું લેરિયું હેરિયું વેરિયું નેરિયું લેરિયું હેરિયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP