Talati Practice MCQ Part - 8 રુવાંટી કાઢવા માટે થતા હેર રીમુવર ક્રીમના ઉપયોગને શું કહે છે ? વેક્સિંગ થ્રેડિંગ ડેપિલેશન એપિલેશન વેક્સિંગ થ્રેડિંગ ડેપિલેશન એપિલેશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 તારંગાના જૈન મંદિરો ગુજરાતમાં ક્યા જિલ્લામાં આવેલ છે ? મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, ઉચ્ચત્તમ ન્યાયાલય તથા ઉચ્ચ ન્યાયાધિશોના પગાર અને ભથ્થાની જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા પરિશિષ્ટમાં દર્શાવેલ છે ? પરિશિષ્ટ-1 પરિશિષ્ટ-10 પરિશિષ્ટ-2 પરિશિષ્ટ-3 પરિશિષ્ટ-1 પરિશિષ્ટ-10 પરિશિષ્ટ-2 પરિશિષ્ટ-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 સમાસ ઓળખાવો : ત્રિશૂળ દ્વિગુ મધ્યમપદલોપી દ્વન્દ્વ તત્પુરુષ દ્વિગુ મધ્યમપદલોપી દ્વન્દ્વ તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ___ you learn, ___ you earn. The less, the more The more, the more Much, much Less, more The less, the more The more, the more Much, much Less, more ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નૌકાદળના વડાને શું કહેવામાં આવે છે ? ફિલ્ડ માર્શલ ચીફ માર્શલ જનરલ એડમિરલ ફિલ્ડ માર્શલ ચીફ માર્શલ જનરલ એડમિરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP