Talati Practice MCQ Part - 8 મધ્ય મગજના ભાગને શું કહેવાય છે ? સેતુ અનુમસ્તિષ્ક ચતુષ્કકાય થેલામસ સેતુ અનુમસ્તિષ્ક ચતુષ્કકાય થેલામસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 વિજયનગર સામ્રાજ્ય કઈ નદીના કિનારે સ્થાપવામાં આવેલ હતું ? તુંગભદ્રા ક્રિષ્ણા નર્મદા ગોદાવરી તુંગભદ્રા ક્રિષ્ણા નર્મદા ગોદાવરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 એક ટ્રેન અને પ્લેટફોર્મની લંબાઈ સમાન છે. જો 90 કિ.મી./કલાકની ઝડપે ટ્રેન પ્લેટફોર્મને 1 મિનીટમાં પસાર કરે છે. તો ટ્રેનની લંબાઈ કેટલા મીટર હશે ? 500 900 750 600 500 900 750 600 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 કઈ યોજના અંતર્ગત વિકલાંગ વ્યક્તિઓના શિક્ષણ, તાલીમ તેમજ તેના પુનઃસ્થાપનના કાર્યો કરવામાં આવે છે ? મહર્ષિ અષ્ટાવક્ર સમુદાય યોજના સંત રૈદાસ યોજના ઉમ્મીદ યોજના ખિલખિલાટ યોજના મહર્ષિ અષ્ટાવક્ર સમુદાય યોજના સંત રૈદાસ યોજના ઉમ્મીદ યોજના ખિલખિલાટ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 પોષણક્ષમ, પૂરતું ખાવાનું મળે તે માટે નીચે પૈકી કઈ યોજનાઓ અમલમાં છે ? અંત્યોદય યોજના મધ્યાહન ભોજન યોજના આપેલ બધી જ યોજનાઓ અન્નપુર્ણા અંત્યોદય યોજના મધ્યાહન ભોજન યોજના આપેલ બધી જ યોજનાઓ અન્નપુર્ણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ગુજરાત સરકારે તાજેતરમાં વિકસાવેલ સોફટવેર સાથી (SATHI)નું પૂરું નામ શું છે ? સિસ્ટમ એપ્લિકેશન ઓફ ટેકનોલોજી ફોર હ્યુમન રિસોર્સ ઈમ્પ્રુવમેન્ટ સિસ્ટમ એપ્લાઈડ ઓફ ટેકનોલોજી ફોર હ્યુમન રિસોર્સ ઈનિસિએટિવ સિસ્ટમ એપ્લિકેશન ઓફ ટીચર ફોર હ્યુમન રિસોર્સ ઈમ્પ્રુવમેન્ટ સિસ્ટમ ઓફ એરેન્જમેન્ટ ઓફ ટ્રાયબલ ફોર હેલ્થ રિસોર્સ ઈમ્પ્રુવમેન્ટ સિસ્ટમ એપ્લિકેશન ઓફ ટેકનોલોજી ફોર હ્યુમન રિસોર્સ ઈમ્પ્રુવમેન્ટ સિસ્ટમ એપ્લાઈડ ઓફ ટેકનોલોજી ફોર હ્યુમન રિસોર્સ ઈનિસિએટિવ સિસ્ટમ એપ્લિકેશન ઓફ ટીચર ફોર હ્યુમન રિસોર્સ ઈમ્પ્રુવમેન્ટ સિસ્ટમ ઓફ એરેન્જમેન્ટ ઓફ ટ્રાયબલ ફોર હેલ્થ રિસોર્સ ઈમ્પ્રુવમેન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP