Talati Practice MCQ Part - 8
નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો :
મનસુખ ખેતરનો પાક કાપે છે

માલિક મનસુખ પાસે ખેતરનો પાક કપાવે છે
મનસુખ ખેતરનો પાક ન કાપે.
મનસુખથી ખેતરનો પાક કપાશે
મનસુખથી ખેતરાનો પાક કપાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગાંધીજીને વિદેશ ભણવા જતી વખતે પોરબંદરના ક્યાં વહીવટદાર પર મદદની અપેક્ષા હતી, પરંતુ મદદ મળી ન હતી ?

ડી. કે. સાહેબ
લેલી સાહેબ
ડુપ્લે સાહેબ
હેરી સાહેબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ડોહા વાડી ખેતરમાં કામ કરે છે. - રેખાંકિત પદ કઈ વિભક્તિ દર્શાવે છે ?

પ્રથમા
ચતુર્થી
ષષ્ઠી
સપ્તમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘ઘણા લોકો ભેગા થયા હોય તે’ શબ્દસમૂહ માટે વપરાતો એક શબ્દ ક્યો સાચો ?

ટોળકી
ટોળું
ટોળાં
ટોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નીચેનામાંથી ક્યો શબ્દ તત્પુરુષ સમાસ નથી ?

સ્નેહાધિન
દેશપ્રેમ
પાપપુણ્ય
વનવાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP