કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં રેલવે મંત્રાલયે તારંગા હિલ – અંબાજી-આબુ રોડ રેલવે લાઈનને મંજૂરી આપી તેની લંબાઈ કેટલી હશે ? 140.10 km 116.65 km 98.65 km 122.12 km 140.10 km 116.65 km 98.65 km 122.12 km ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કઈ ટેકનોલોજી ફર્મે નાના શહેરોના ઉદ્યમિઓ માટે સ્ટાર્ટઅપ સ્કૂલ ઈન્ડિયાની ઘોષણા કરી ? માઈક્રોસોફ્ટ ગૂગલ મેટા IBM માઈક્રોસોફ્ટ ગૂગલ મેટા IBM ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં સ્કિલ ઈન્ડિયા કાર્યક્રમની કેટલામી વર્ષગાંઠ મનાવાઈ ? 8મી 5મી 7મી 8મી 8મી 5મી 7મી 8મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ક્યું રેલવે સ્ટેશન ઑગમેન્ટેડ રિયાલિટી (AR) અનુભવ કરાવતું ભારતનું પ્રથમ રેલવે સ્ટેશન બન્યું ? કાલુપુર રેલવે સ્ટેશન દુધસાગર રેલવે સ્ટેશન ચાર બાગ રેલવે સ્ટેશન, લખનઉ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, મુંબઈ કાલુપુર રેલવે સ્ટેશન દુધસાગર રેલવે સ્ટેશન ચાર બાગ રેલવે સ્ટેશન, લખનઉ છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) હુરુન ઈન્ડિયા અનુસાર, ભારતની સ્ટાર્ટ અપ રાજધાની ___ છે. દિલ્હી પુણે મુંબઈ બેંગલુરુ દિલ્હી પુણે મુંબઈ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ભારત રંગ મહોત્સવ 2022નું આયોજન કઈ સંસ્થા કરે છે ? એક પણ નહીં સાહિત્ય અકાદમી TRIFED નેશનલ સ્કૂલ ઓફ ડ્રામો (NSD) એક પણ નહીં સાહિત્ય અકાદમી TRIFED નેશનલ સ્કૂલ ઓફ ડ્રામો (NSD) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP