કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં ચર્ચામાં રહેલ હટ્ટી સમુદાય ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ?

ઉત્તર પ્રદેશ
હિમાચલ પ્રદેશ
મિઝોરમ
મેઘાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં સ્ટીલ મંત્રાલયનો વધારાનો હવાલો કોને સોંપાયો ?

અમિત શાહ
મનસુખ માંડવિયા
સ્મૃતિ ઈરાની
જયોતિરાદિત્ય સિંધિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP