ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વાર્તાસંગ્રહ 'વિશ્રંભકથા'ના લેખિકા કોણ છે ? કુદનિકા કાપડિયા સરોજ પાઠક ધીરુબેન પટેલ ઈલા આરબ મહેતા કુદનિકા કાપડિયા સરોજ પાઠક ધીરુબેન પટેલ ઈલા આરબ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘બુરાઈના દ્વાર પરથી' કૃતિના લેખક કોણ છે ? ચંદ્રકાન્ત શેઠ જ્યોતીન્દ્ર દવે ઉમાશંકર જોષી ઝવેરચંદ મેઘાણી ચંદ્રકાન્ત શેઠ જ્યોતીન્દ્ર દવે ઉમાશંકર જોષી ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની સંસ્કૃતિ અને સાહિત્યક પરંપરામાં તાંબાની માણ પર વીંટીઓને રણકતો તાલ અને બુલંદ કંઠમાથી ગવાતા આખ્યાનની ગુજરાતી પરંપરા ચાલુ રાખનારા પૈકી નીચેનામાંથી કોણ સાચા નથી ? લલ્લુરામ વ્યાસ પ્રેમાનંદ ધાર્મિકલાલ પંડ્યા ડૉ.નિરંજન રાજગુરૂ લલ્લુરામ વ્યાસ પ્રેમાનંદ ધાર્મિકલાલ પંડ્યા ડૉ.નિરંજન રાજગુરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પીળું ગુલાબ અને હું' ના લેખક કોણ છે ? હસમુખ બારાડી મધુરાય લાભશંકર ઠાકર ચિનુ મોદી હસમુખ બારાડી મધુરાય લાભશંકર ઠાકર ચિનુ મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અખાભગતની ધર્મની બહેનનું નામ શું હતું ? માણેક રાજકોર જમના રતનબાઈ માણેક રાજકોર જમના રતનબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આખો પ્રાંત ઘણા જુગની ભરનિદ્રામાંથી ચોકીને જાગ્યો અને બહાવરું બહાવરું જોવા લાગ્યો. - આ પંક્તિ કોની છે ? નર્મદ નવલરામ પંડ્યા દલપતરામ દુર્ગારામ મહેતાજી નર્મદ નવલરામ પંડ્યા દલપતરામ દુર્ગારામ મહેતાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP