કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કાર્બન મુક્ત બનવા અને લીલો વેપાર અને રોકાણ વધારવા માટે કયા દેશએ તાજેતરમાં ગ્રીન બિઝનેસ પ્લાન અપનાવ્યો છે ? અમેરિકા ચીન આમાંથી એક પણ નહિ જાપાન અમેરિકા ચીન આમાંથી એક પણ નહિ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ભારત રેટિંગ્સે નાણાકીય વર્ષ 2021 માં ભારતના જીડીપીની કેટલી ટકાવારીનો અંદાજ લગાવ્યો છે ? -7.1% આમાંથી કોઈ નહિ -7.8% -6.9% -7.1% આમાંથી કોઈ નહિ -7.8% -6.9% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ક્રિકેટર પાર્થિવ પટેલે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી, પાર્થિવ પટેલની કેપ્ટનશીપ હેઠળ ગુજરાત કયા વર્ષમાં રણજી ટ્રોફીમાં ચેમ્પિયન બન્યું હતું ? 2018 2015 2016 2017 2018 2015 2016 2017 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીતિ આયોગે તાજેતરમાં કોની અધ્યક્ષતામાં શહેરી આયોજન શિક્ષણ પ્રણાલીમાં સુધારણા માટે 14 સભ્યોની પેનલની રચના કરી ? અમિતાભ કાન્ત રમેશ ચંદ વી. કે. સારસ્વત રાજીવ કુમાર અમિતાભ કાન્ત રમેશ ચંદ વી. કે. સારસ્વત રાજીવ કુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) આગામી વર્ષમાં યોજાનારી G20 શિખર સંમેલન ના યજમાન દેશ અંગે અયોગ્ય વિકલ્પ પસંદ કરો ૨૦૨૪ - રશિયા ૨૦૨૧ - ઇટાલી ૨૦૨૨ - ઈન્ડોનેશિયા ૨૦૨૩ - ભારત ૨૦૨૪ - રશિયા ૨૦૨૧ - ઇટાલી ૨૦૨૨ - ઈન્ડોનેશિયા ૨૦૨૩ - ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) કોલસામાંથી વિદ્યુત પેદા કરનારો પ્રથમ આરબ દેશ કયો બન્યો ? સાઉદી અરેબિયા ઓમાન UAE કુવૈત સાઉદી અરેબિયા ઓમાન UAE કુવૈત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP