કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા રાજ્યે સરહદ વિવાદનો ઉકેલ લાવવા માટે આસામ સાથે સમજૂતી કરી છે, જેને ‘નામસાઈ ઘોષણા’ તરીકે પણ ઓળખવામાં આવે છે ? મેઘાલય અરુણાચલ પ્રદેશ મણિપુર પશ્ચિમ બંગાળ મેઘાલય અરુણાચલ પ્રદેશ મણિપુર પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ દિવસ ક્યારે મનાવાય છે ? 1 જુલાઈ 11 જુલાઈ 5 જુલાઈ 17 જુલાઈ 1 જુલાઈ 11 જુલાઈ 5 જુલાઈ 17 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં GST કાઉન્સિલની 47મી બેઠક ક્યા યોજાઈ હતી ? ચંડીગઢ અમદાવાદ જયપુર મુંબઈ ચંડીગઢ અમદાવાદ જયપુર મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા રાજ્યનો બુરહાનપુર જિલ્લો દેશનો પ્રથમ હર ઘર જલ જિલ્લો બની ગયો છે ? મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ છત્તીસગઢ રાજસ્થાન મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ છત્તીસગઢ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) વર્ષ 2022માં ભારતના ___ મા રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ રહી છે. 12 17 15 18 12 17 15 18 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) સ્પેશિયલ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ (R&D) પોલિસી સ્થાપિત કરનારું પ્રથમ રાજ્ય ક્યું બનશે ? કેરળ મહારાષ્ટ્ર કર્ણાટક આંધ્ર પ્રદેશ કેરળ મહારાષ્ટ્ર કર્ણાટક આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP