કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં શ્રીલંકાના કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

રત્નાસિરી વિક્રમાનાયકે
ચંદ્રિકા કુમારતુંગા
રાનિલ વિક્રમસિંઘે
DM જયરત્ને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
વિમ્બલડન ટેનિસ (લંડન) 2022માં મેન્સ સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો ?

રાફેલ નડાલ
નિક કીર્ગિપોસ
નોવાક જોકોવિચ
કાસ્પેર રુડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં ગ્લોબલ એનર્જી પ્રાઈઝ 2022 કોને એનાયત કરાયું ?

કૌશિક રાજશેખર
રાજેન્દ્ર મિશ્રા
પ્રિયદર્શન શર્મા
રાજકુમાર ઉપાધ્યાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP