ગુજરાતના જિલ્લા (District of Gujarat) ડુંગળી અને લસણ સંશોધન કેન્દ્ર ક્યા આવેલું છે ? ગોધરા નડિયાદ ધર્મજ વેરાવળ ગોધરા નડિયાદ ધર્મજ વેરાવળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) કુદરતી ગેસના ભંડારનું ઉદ્ભવસ્થાન લુણેજ કયા જિલ્લામાં આવેલું છે ? આણંદ નવસારી અરાવલી ભરૂચ આણંદ નવસારી અરાવલી ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાત રાજ્યમાં આવેલ રાજકોટ જિલ્લાને કયા તમામ (ચારેય) જિલ્લાઓની હદ સ્પર્શે છે ? બોટાદ, મોરબી, અમરેલી, સુરેન્દ્રનગર દેવભૂમિ દ્વારકા, ભાવનગર, ગીરસોમનાથ, અમરેલી સુરેન્દ્રનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ મોરબી, બોટાદ, ભાવનગર, જામનગર બોટાદ, મોરબી, અમરેલી, સુરેન્દ્રનગર દેવભૂમિ દ્વારકા, ભાવનગર, ગીરસોમનાથ, અમરેલી સુરેન્દ્રનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ મોરબી, બોટાદ, ભાવનગર, જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) 'મહાત્મા મંદિર' નીચેનામાંથી કયા શહેરમાં આવેલું છે ? દિલ્હી પોરબંદર ગાંધીનગર અમદાવાદ દિલ્હી પોરબંદર ગાંધીનગર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ડાયનાસોરના ઈંડાનુ અવશેષ સ્થળ રૈયાલી કયા જિલ્લામાં આવેલું છે ? તાપી સુરત મહીસાગર વડોદરા તાપી સુરત મહીસાગર વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતના જિલ્લા (District of Gujarat) ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? નર્મદા વડોદરા સુરત તાપી નર્મદા વડોદરા સુરત તાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP