ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સાબરગ્રામ વિદ્યાપીઠ ક્યા આવેલી છે ? સનોસણ (બનાસકાંઠા) વાલિયા (ભરૂચ) હિંમતનગર સમોડા (પાટણ) સનોસણ (બનાસકાંઠા) વાલિયા (ભરૂચ) હિંમતનગર સમોડા (પાટણ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દેલવાડાના દેરાની બહારના ભાગમાં આવેલા બે ગોખ કોના નામે ઓળખાય છે ? રિદ્ધિ અને સિદ્ધિ જયા અને પાર્વતી ગંગા અને યમુના લલિતાદેવી અને અનુપમાદેવી રિદ્ધિ અને સિદ્ધિ જયા અને પાર્વતી ગંગા અને યમુના લલિતાદેવી અને અનુપમાદેવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સિંધુ સભ્યતાના મહત્ત્વના બંદર લોથલમાંથી નીચેનામાંથી કયા શિલ્પ મળી આવેલા છે ? બેઠેલાં વૃષભની આકૃતિ પક્ષીના મસ્તકવાળી સળી આપેલ તમામ સસલુ અને કૂકડો બેઠેલાં વૃષભની આકૃતિ પક્ષીના મસ્તકવાળી સળી આપેલ તમામ સસલુ અને કૂકડો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'ગુજરાત' શબ્દ કયા શબ્દ પરથી બદલાઈને બન્યો છે ? ગુર્જરદેશ ગુર્જરપ્રદેશ ગુર્જરભૂમિ ગુર્જરત્રા ગુર્જરદેશ ગુર્જરપ્રદેશ ગુર્જરભૂમિ ગુર્જરત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1930-31ની લંડનની ગોળ-મેજી પરિષદમાં રજવાડાઓનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું ? જામ રણજીતસિંહ ભગતસિંહ કૃષ્ણકુમારસિંહ સયાજીરાવ-ત્રીજા જામ રણજીતસિંહ ભગતસિંહ કૃષ્ણકુમારસિંહ સયાજીરાવ-ત્રીજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ઊના તાલુકાના દેલવાડાને પ્રથમ ડિજિટલ પેમેન્ટ એનેબલ્ડ વિલેજ ક્યારે જાહેર કર્યું ? 26મી ડિસેમ્બર, 2016 1લી ડિસેમ્બર, 2016 24મી ડિસેમ્બર, 2016 31મી ડિસેમ્બર, 2016 26મી ડિસેમ્બર, 2016 1લી ડિસેમ્બર, 2016 24મી ડિસેમ્બર, 2016 31મી ડિસેમ્બર, 2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP