કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ પ્રધાનમંત્રી વય વંદના યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી ? 2018 2015 2017 2019 2018 2015 2017 2019 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ભારતીય નૌસેનાએ ક્યા દેશની નૌસેના સાથે આંદામાન સાગરમાં સમુદ્ર ભાગીદારી અભ્યાસ (MPX) આયોજિત કર્યો ? ઓસ્ટ્રેલિયા શ્રીલંકા બાંગ્લાદેશ જાપાન ઓસ્ટ્રેલિયા શ્રીલંકા બાંગ્લાદેશ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) જેન્ડર ગેપ રિપોર્ટ કઈ સંસ્થા દ્વારા જારી કરવામાં આવે છે ? વર્લ્ડ બેંક UNICEF WEF IMF વર્લ્ડ બેંક UNICEF WEF IMF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દ્વારા જારી ‘યુથ ઈન ઈન્ડિયા 2022′ રિપોર્ટ અનુસાર, ભારતમાં 2036માં ભારતની યુવાનોની વસતી ___ ટકા સુધી ઘટવાનું અનુમાન છે. 12.7 14.9 31.8 22.7 12.7 14.9 31.8 22.7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને B.K સિંઘલને ભારતીય ઈન્ટરનેટના જનક તરીકે ઓળખવામાં આવે છે. વિદેશ સંચાર નિગમ લિ.(VSNL)ના પૂર્વ અધ્યક્ષ બ્રિજેન્દ્રકુમાર સિંઘલ (બી.કે.સિંઘલ)નું નિધન થયું. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને B.K સિંઘલને ભારતીય ઈન્ટરનેટના જનક તરીકે ઓળખવામાં આવે છે. વિદેશ સંચાર નિગમ લિ.(VSNL)ના પૂર્વ અધ્યક્ષ બ્રિજેન્દ્રકુમાર સિંઘલ (બી.કે.સિંઘલ)નું નિધન થયું. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં જારી એક્સપેટ ઈન્સાઈડર 2022 રેન્કિંગમાં, ભારતનો ક્રમ કેટલામો છે ? 35મો 31મો 38મો 36મો 35મો 31મો 38મો 36મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP