કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં ચર્ચામાં રહેલ હટ્ટી સમુદાય ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ?

ઉત્તર પ્રદેશ
મેઘાલય
મિઝોરમ
હિમાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં બોશ ઈન્ડિયાના પ્રથમ સ્માર્ટ કેમ્પસનું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન કર્યું ?

પુણે
હૈદરાબાદ
બેંગલુરુ
મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં કઈ સંસ્થામાં ભારતની પ્રથમ સ્વાયત્ત નેવિગેશન સુવિધા TiHAN (Technology Innovation Hub on Autonomous Navigation)નો શુભારંભ કરાયો ?

IIT હૈદરાબાદ
IIT બોમ્બે
IIT મદ્રાસ
IIT દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘બંઠિયા આયોગ’નો રિપોર્ટ ક્યા ક્ષેત્ર સાથે સંબંધિત છે ?

OBCનું પેટાવર્ગીકરણ
NEET પરીક્ષામાં અનામત
સ્થાનિક સંસ્થાઓમાં અનામત
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP