કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં 'ઇ સંપદા' નામની મોબાઇલ એપ્લિકેશન કોણે લોંચ કરી છે ?

હરદીપસિંહ પુરી
પિયુષ ગોયલ
આમાંથી એક પણ નહિ
નરેન્દ્ર મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) એ કેવી સંસ્થા છે ?

અર્ધન્યાયિક સંસ્થા
અવૈધાનિક સંસ્થા
એક પણ નહીં
વૈધાનિક સંસ્થા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાના-રીરી એવોર્ડ સૌપ્રથમ વખત કોને આપવામાં આવ્યો હતો ?

લતા મંગેશકર
ઉષા મંગેશકર
લતા મંગેશકર અને ઉષા મંગેશકર બંને
કિશોરી આમોનકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં કેન્દ્ર સરકારે ગ્રીન નેશનલ હાઈવે કોરીડોર વિકસાવવા માટે કોની સાથે 500 મિલિયન ડોલરનો લોનનો કરાર કર્યો છે ?

આપેલ પૈકી એક પણ નહીં
યુરોપિયન યુનિયન
વર્લ્ડ બેંક
એશિયન ડેવલોપમેન્ટ બેન્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP