કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
બોઇંગ અને યુએસ નેવીએ સ્કી-જમ્પનો ઉપયોગ કરીને કયુ ફાઇટર જેટ શરૂ કર્યું?

F-15E સ્ટ્રાઈક ઇગલ
F-22 રાપ્ટર
F -16 ફાઇટીંગ ફાલ્કન
F/A -18 સુપર હોર્નેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
10 ઓક્ટોબર, 2020ના રોજ ઉજવાયેલા વિશ્વ પ્રવાસી પક્ષી દિવસની થીમ જણાવો.

Protect Birds:Be the Solution to Plastic Pollution
Unifying Our Voices for Bird Conservation
Sustainable Development for Wildlife and People.
Birds connect our world

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
નાના પ્રાણીઓની અવરજવર માટે અને વાહનોના અકસ્માતથી બચાવવા માટે કયા રાજ્યમાં ઇકો બ્રિજ બનાવવામાં આવ્યો ?

મિઝોરમ
ઉત્તરાખંડ
અરુણાચલ પ્રદેશ
આસામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP