Talati Practice MCQ Part - 8
ભારતીય બંધારણમાં ક્યા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે ?

અનુચ્છેદ 300
અનુચ્છેદ 356
અનુચ્છેદ 370
અનુચ્છેદ 200

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘કરેલા ઉપકારને જાણે' તેને શું કહેવાય ?

ઉપકૃત
પરોપકારી
કૃતધ્ન
કૃતજ્ઞ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
છ ઘંટ એકસાથે વાગવાના શરૂ થાય છે અને તેઓ અનુક્રમે 2, 4, 6, 8, 10, 12 સેકન્ડના સમયાંતરે વાગે છે. 30 મીનીટમાં એ બધા ઘંટ કેટલીવાર એકસાથે વાગશે ?

15
16
4
10

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
વર્ગીકરણ લિપિના પિતા તરીકે કોણ જાણીતું છે ?

કાર્લ વ્યૂઝ
કેરોલસ લિનિયસ
રોબર્ટ વ્હિટેકર
અર્ન્સ્ટહેકલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘લોકશાહી અને વિકાસ માટે પંચાયતી રાજ સંસ્થાઓના પુનરોદ્વાર' માટેની સમિતિના અધ્યક્ષ કોણ હતા ?

જી.વી.કે. રાવ
એન.કે.પી. સાલ્વે
કે.સી. પંત
એલ.એમ. સિંઘવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP