Talati Practice MCQ Part - 8 રાપર તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે ? કચ્છ આણંદ ખેડા પંચમહાલ કચ્છ આણંદ ખેડા પંચમહાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘પુત્રૈષણા’ શબ્દનું સંધિ વિગ્રહ ___ છે. પુત્ર + ઐષણા પુત્ર + ઈષણા પુત્રા + ઈષણા પુત્ર + એષણા પુત્ર + ઐષણા પુત્ર + ઈષણા પુત્રા + ઈષણા પુત્ર + એષણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 લોહીમાં હિમોગ્લોબીન ઓછું હોય તેને ___ કહેવાય. ન્યૂમોનીઆ એનીમિયા એમીનોશીઆ અસ્થામીનિયા ન્યૂમોનીઆ એનીમિયા એમીનોશીઆ અસ્થામીનિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 પોષણક્ષમ, પૂરતું ખાવાનું મળે તે માટે નીચે પૈકી કઈ યોજનાઓ અમલમાં છે ? મધ્યાહન ભોજન યોજના અન્નપુર્ણા અંત્યોદય યોજના આપેલ બધી જ યોજનાઓ મધ્યાહન ભોજન યોજના અન્નપુર્ણા અંત્યોદય યોજના આપેલ બધી જ યોજનાઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 'ઈન્દ્રિયોને શાંત-સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ’- આ વાક્ય ક્યા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ? કથોપનિષદ મહાભારત રામાયણ ભગવત ગીતા કથોપનિષદ મહાભારત રામાયણ ભગવત ગીતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નીચેનામાંથી કઈ સમિતિઓ ચોલ શાસનકાળ દરમિયાન જોવા મળતી ? કોટ્ટમ વરિર્યમ આત્રયમ તનિયુર કોટ્ટમ વરિર્યમ આત્રયમ તનિયુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP