Talati Practice MCQ Part - 8 નીચેના વિકલ્પમાંથી વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધો. ગિલો ગામમાં ગયો દમયંતીનું મુખ જાણે ચંદ્ર યામિનીનું મુખ ચંદ્ર સત્ય પરમેશ્વર છે. ગિલો ગામમાં ગયો દમયંતીનું મુખ જાણે ચંદ્ર યામિનીનું મુખ ચંદ્ર સત્ય પરમેશ્વર છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 F અને A ભાઈઓ છે. C એ Aની દીકરી છે. K એ Fની બહેન છે. G એ C નો ભાઈ છે. તો Gના કાકા કોણ ? A C K F A C K F ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નીચે આપેલ વાક્યનો પ્રેરકનો સાચો વિકલ્પ શોધો. અમારી મોટરે નૌકાહરણ કર્યું. મોટર નૌકાહરણ કરાવશે અમારી મોટરથી નૌકાહરણ કરાયું અમારી મોટર નૌકાહરણ કરશે અમારી મોટર પાસે નૌકાહરણ કરાવ્યું મોટર નૌકાહરણ કરાવશે અમારી મોટરથી નૌકાહરણ કરાયું અમારી મોટર નૌકાહરણ કરશે અમારી મોટર પાસે નૌકાહરણ કરાવ્યું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 I saw a ___ of cows in the field. herd group flock swarm herd group flock swarm ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘લોકપાલ’ શબ્દ સૌ પ્રથમવાર કોના દ્વારા પ્રયોજવામાં આવ્યો ? એલ.એમ. સિંઘવી જસ્ટીસ પી.બી. ગજેન્દ્ર ગડકર જસ્ટિસ હરિલાલ જે. કાનિયા નાથપાઈ એલ.એમ. સિંઘવી જસ્ટીસ પી.બી. ગજેન્દ્ર ગડકર જસ્ટિસ હરિલાલ જે. કાનિયા નાથપાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 'તત્ત્વમસિ’ નવલકથા કે જેનો કેન્દ્રવર્તી વિષય ‘નર્મદા તટની સંસ્કૃતિ’ છે તેના લેખક કોણ છે ? ગુણવંત શાહ રઘુવીર ચૌધરી કાકા સાહેબ કાલેલકર ધ્રુવ ભટ્ટ ગુણવંત શાહ રઘુવીર ચૌધરી કાકા સાહેબ કાલેલકર ધ્રુવ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP