Talati Practice MCQ Part - 8
નીચેના શબ્દસમૂહો માટે ક્યો સામાસિક શબ્દ યોગ્ય નથી ?

નવી નવી ઇચ્છાઓ થવી-ઉંકરાટા
હું પણાનો ભાર-સ્વાભિમાન
દુઃખનો પોકાર-આર્તનાદ
ત્રણ કલાકનો રાત-દિવસનો સમય-પ્રહર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈ મુજબ બંધારણની કઈ કલમની જોગવાઈ હેઠળ ‘ગ્રામ’ શબ્દની વ્યાખ્યા કરવામાં આવેલ છે ?

કલમ-245(જ)
કલમ-243(જ)
કલમ-244(જ)
કલમ-243(ઝ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
નીચેના વિકલ્પમાંથી વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધો.

યામિનીનું મુખ ચંદ્ર
ગિલો ગામમાં ગયો.
સત્ય પરમેશ્વર છે.
દમયંતીનું મુખ જાણે ચંદ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
માનવના મગજનો સૌથી મોટો અને જટિલ ભાગ કયો છે ?

બૃહદ મસ્તિષ્ક
હાઈપોથેલેમસ
લંબમજ્જા
અનુમસ્તિષ્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ?

ગુણાંક, ગોળાર્ધ, ગાંઠ, ગ્રંથ, ગ્રહ
ગ્રહ, ગ્રંથ, ગાંઠ, ગુણાંક, ગોળાર્ધ
ગાંઠ, ગુણાંક, ગોળાર્ધ, ગ્રંથ, ગ્રહ
ગાંઠ, ગુણાંક, ગોળાર્ધ, ગ્રહ, ગ્રંથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP