Talati Practice MCQ Part - 8 ભક્તિ નિકેતન આશ્રમમાં ક્યા સંન્યાસીએ ક્રાંતિકારી વિચારો સ્પષ્ટ અને નીડર બની રજૂ કર્યા છે ? સ્વામી સચ્ચિદાનંદ સ્વામી વિવેકાનંદ સ્વામી સરસ્વતીચંદ્ર સ્વામી દયાનંદ સ્વામી સચ્ચિદાનંદ સ્વામી વિવેકાનંદ સ્વામી સરસ્વતીચંદ્ર સ્વામી દયાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 અલંકારનો પ્રકાર વિકલ્પમાંથી શોધો. ઉપમેય અને ઉપમાન વચ્ચે સંભાવના ક્યા અલંકારમાં દર્શાવવામાં આવે છે ? વ્યાજસ્તુતિ ઉપમા ઉત્પ્રેક્ષા રૂપક વ્યાજસ્તુતિ ઉપમા ઉત્પ્રેક્ષા રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 પૃથ્વી પર ભરતી અને ઓટ ઉદ્દભવવાનું કારણ જણાવો. પૃથ્વી પરની અક્ષાંશ અને રેખાંશના આધારે પૃથ્વીનું પરિભ્રમણ અને પરિક્રમણ બંનેના આધારે પૃથ્વીનું પરિભ્રમણ પૃથ્વીનું પરિક્રમણ પૃથ્વી પરની અક્ષાંશ અને રેખાંશના આધારે પૃથ્વીનું પરિભ્રમણ અને પરિક્રમણ બંનેના આધારે પૃથ્વીનું પરિભ્રમણ પૃથ્વીનું પરિક્રમણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 પોષણક્ષમ, પૂરતું ખાવાનું મળે તે માટે નીચે પૈકી કઈ યોજનાઓ અમલમાં છે ? અન્નપુર્ણા અંત્યોદય યોજના આપેલ બધી જ યોજનાઓ મધ્યાહન ભોજન યોજના અન્નપુર્ણા અંત્યોદય યોજના આપેલ બધી જ યોજનાઓ મધ્યાહન ભોજન યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 સલીમ અલી પક્ષી અભ્યારણ્ય ભારતના કયા રાજ્યમાં આવેલુ છે ? કર્ણાટક ગોવા કોશતરી જમ્મુ કાશ્મીર કર્ણાટક ગોવા કોશતરી જમ્મુ કાશ્મીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘મોહીની અટ્ટમ’ કયા રાજ્યનું નૃત્ય છે ? તામીલનાડુ કેરળ કર્ણાટક આંધ્રપ્રદેશ તામીલનાડુ કેરળ કર્ણાટક આંધ્રપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP