કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા દેશના ટેનિસ ખેલાડી લેટન હેવિટને ટેનિસ હૉલ ઓફ ફેમમાં સામેલ કરાયો ? ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ સ્વીડન રશિયા ઓસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ સ્વીડન રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) 2022નો આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ (International Co-operative Day) ક્યારે મનાવાયો છે ? 2 જુલાઈ 6 જુલાઈ 5 જુલાઈ 1 જુલાઈ 2 જુલાઈ 6 જુલાઈ 5 જુલાઈ 1 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ કૃષિ ક્ષેત્રમાં ઈ-કોમર્સને પ્રોત્સાહન આપવા માટે ગ્રાન્ડ હેકાથોનનું આયોજન કર્યું ? એક પણ નહીં ONDC આપેલ બંને NABARD એક પણ નહીં ONDC આપેલ બંને NABARD ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે ક્યા શહેરમાં સ્વામી રામાનુજાચાર્યની પ્રતિમા 'સ્ટેચ્યૂ ઓફ પીસ'નું અનાવરણ કર્યું ? અમદાવાદ શિમલા શ્રીનગર દેહરાદૂન અમદાવાદ શિમલા શ્રીનગર દેહરાદૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ભારતમાં કુલ 5 સાઈટને રામસર સાઈટનો દરજ્જો અપાયો, આ સાથે ભારતમાં કુલ રામસર સાઈટની સંખ્યા ___ થઈ. 58 54 52 62 58 54 52 62 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ISRO દ્વારા હ્યુમન સ્પેસ ફ્લાઈટ એકસ્પોનું આયોજન ક્યા કરવામાં આવી રહ્યું છે ? બેંગલુરુ નવી દિલ્હી હૈદરાબાદ પુણે બેંગલુરુ નવી દિલ્હી હૈદરાબાદ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP