ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કર્માબાઈનું તળાવ ક્યા આવેલું છે ? મોડાસા ભચાઉ લખપત શામળાજી મોડાસા ભચાઉ લખપત શામળાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) આદિવાસી વિસ્તારમાં ગુરુવારને ક્યા નામે ઓળખવામાં આવે છે ? રાયપરિયો રાજયુરિયો દેવગાડિયો વલોડિયો રાયપરિયો રાજયુરિયો દેવગાડિયો વલોડિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) હવેલી સંગીત કોની સાથે સંકળાયેલું છે ? માનભટ્ટો પુષ્ટિ સંપ્રદાયો રાજાઓ ધનાઢ્ય વેપારીઓ માનભટ્ટો પુષ્ટિ સંપ્રદાયો રાજાઓ ધનાઢ્ય વેપારીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) આદિવાસીઓના ધાર્મિક પરંપરાગત ભીંતચિત્રો કયા નામથી ઓળખાય છે ? પીંછોરા પટોળા વારલી ભીંત ચિત્ર પીંછવાઈ પીંછોરા પટોળા વારલી ભીંત ચિત્ર પીંછવાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ઉજ્જૈનમાં ભરાતો કુંભમેળો ___ થી ઓળખાય છે. પ્રયાગ મૃગસ્થ એક પણ નહીં સિંહસ્થ પ્રયાગ મૃગસ્થ એક પણ નહીં સિંહસ્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) "ડબલ ઈક્કટ" પદ્ધતિ નીચે પૈકી કયા ક્ષેત્ર સાથે સંકળાયેલી છે ? ગુંથણની કળા હાથશાળ દ્વારા વણાટની એક કળા નાટ્ય કળા નૃત્ય કળા ગુંથણની કળા હાથશાળ દ્વારા વણાટની એક કળા નાટ્ય કળા નૃત્ય કળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP