Talati Practice MCQ Part - 8 પ્રધાનમંત્રી મુદ્રા યોજના અંતર્ગત વધુમાં વધુ કેટલી રકમની લોન આપી શકાય છે ? રૂા.પંદર લાખ રૂા.પાંચ લાખ રૂા.ત્રણ લાખ રૂા.દસ લાખ રૂા.પંદર લાખ રૂા.પાંચ લાખ રૂા.ત્રણ લાખ રૂા.દસ લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ભરતકામ અને તેનાં સ્થળોને યોગ્ય રીતે ગોઠવો. 1) મોચી ભરત 2) કાઠી ભરત 3) કણબી ભરત 4) મોતી ભરતA) ભાવનગર જીલ્લામાં ગારિયાધાર વિસ્તાર B) સૌરાષ્ટ્ર વિસ્તાર C) ખાવડા, બન્ની વિસ્તાર D) અમરેલી જીલ્લો 1-C, 2-B, 3-A, 4-D 1-B, 2-A, 3-D, 4-C 1-A, 2-D, 3-C, 4-B 1-D, 2-C, 3-B, 4-A 1-C, 2-B, 3-A, 4-D 1-B, 2-A, 3-D, 4-C 1-A, 2-D, 3-C, 4-B 1-D, 2-C, 3-B, 4-A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 યુનેસ્કો આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવમાં કઈ ગુજરાતી ફિલ્મને હ્યુમન રાઈટ્સ એવોર્ડ પ્રાપ્ત થયો હતો ? ઝેર તો પીધા છે જાણી જાણી તાનારીરી કંકુ ભવની ભવાઈ ઝેર તો પીધા છે જાણી જાણી તાનારીરી કંકુ ભવની ભવાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નીચેના શબ્દસમૂહો માટે ક્યો સામાસિક શબ્દ યોગ્ય નથી ? દુઃખનો પોકાર - આર્તનાદ હું પણાનો ભાર - સ્વાભિમાન નવી નવી ઇચ્છાઓ થવી - ઉંકરાટા ત્રણ કલાકનો રાત-દિવસનો સમય - પ્રહર દુઃખનો પોકાર - આર્તનાદ હું પણાનો ભાર - સ્વાભિમાન નવી નવી ઇચ્છાઓ થવી - ઉંકરાટા ત્રણ કલાકનો રાત-દિવસનો સમય - પ્રહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 બંધારણની શરૂઆતમાં પંચાયતોની જોગવાઈ ___ અનુચ્છેદમાં કરવામાં આવી. અનુચ્છેદ-40 અનુચ્છેદ-44 અનુચ્છેદ-42 અનુચ્છેદ-143 અનુચ્છેદ-40 અનુચ્છેદ-44 અનુચ્છેદ-42 અનુચ્છેદ-143 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ભારતમાં સ્થાનિક સ્વરાજનો સાચો ખ્યાલ રજુ કરનાર કોણ છે ? લોર્ડ રિપન જવાહરલાલ નહેરુ મહાત્મા ગાંધી શ્રી વિનોબા ભાવે લોર્ડ રિપન જવાહરલાલ નહેરુ મહાત્મા ગાંધી શ્રી વિનોબા ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP