Talati Practice MCQ Part - 8 ‘મિશન મંગલમ્’ / ‘સખી મંડળ’નો ઉદ્દેશ શું છે ? સ્ત્રીઓનાં મંડળો બનાવી, ગ્રામ્ય વિસ્તારમાં એકતા સ્થાપિત કરવી. ગ્રામ્ય સ્ત્રીઓમાં સામાજિક અને સાંસ્કૃતિક ઉત્થાન ગ્રામ્ય સ્ત્રીઓને આર્થિક રીતે પગભર કરવા વ્યવસાયની તકો ઊભી કરવી. સ્ત્રીઓમાં સખી જૂથોની રચના કરવી. સ્ત્રીઓનાં મંડળો બનાવી, ગ્રામ્ય વિસ્તારમાં એકતા સ્થાપિત કરવી. ગ્રામ્ય સ્ત્રીઓમાં સામાજિક અને સાંસ્કૃતિક ઉત્થાન ગ્રામ્ય સ્ત્રીઓને આર્થિક રીતે પગભર કરવા વ્યવસાયની તકો ઊભી કરવી. સ્ત્રીઓમાં સખી જૂથોની રચના કરવી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ભારતનો સૌથી પ્રાચીન નેશનલ પાર્ક કયો છે ? પન્ના ફ્લાવર ઘાટી જીમ કોર્બેટ ગ્રેટ હિમાલય પન્ના ફ્લાવર ઘાટી જીમ કોર્બેટ ગ્રેટ હિમાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 લોહીમાં હિમોગ્લોબીન ઓછું હોય તેને ___ કહેવાય. એનીમિયા અસ્થામીનિયા એમીનોશીઆ ન્યૂમોનીઆ એનીમિયા અસ્થામીનિયા એમીનોશીઆ ન્યૂમોનીઆ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 વિનેગારનું રાસાયણિક નામ શું છે ? ડાઈલ્યુટ એસિટિક એસિડ આપેલ તમામ સોડિયમ નાઈટ્રેટ ક્લોરાઈડ ઓફ લાઈમ ડાઈલ્યુટ એસિટિક એસિડ આપેલ તમામ સોડિયમ નાઈટ્રેટ ક્લોરાઈડ ઓફ લાઈમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નાની વાહિનીઓ કે જે એક કોષસ્તરીય જાડી દીવાલ ધરાવે છે તેને શું કહે છે ? ધમની રુધિરકેશિકા લસિકા શિરા ધમની રુધિરકેશિકા લસિકા શિરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 3:40 કલાકે ઘડિયાળના મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચેનો ખૂણો કેટલો હશે ? 100 130 80 140 100 130 80 140 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP