Talati Practice MCQ Part - 8 નિક્ષિતા મેડમે વિદ્યાર્થીઓને અંગ્રેજી શીખવ્યું - વાકયમાં મુખ્ય કર્મ ક્યું છે ? અંગ્રેજી શીખવ્યું મેડમે વિધાર્થીને અંગ્રેજી શીખવ્યું મેડમે વિધાર્થીને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નીચેનામાંથી કયું પર્વત શિખર ભારતમાં આવેલ નથી ? ધવલગિરિ ગોડવિન ઓસ્ટિન નંદાદેવી કાંચનજંઘા ધવલગિરિ ગોડવિન ઓસ્ટિન નંદાદેવી કાંચનજંઘા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, ઉચ્ચત્તમ ન્યાયાલય તથા ઉચ્ચ ન્યાયાધિશોના પગાર અને ભથ્થાની જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા પરિશિષ્ટમાં દર્શાવેલ છે ? પરિશિષ્ટ-2 પરિશિષ્ટ-1 પરિશિષ્ટ-3 પરિશિષ્ટ-10 પરિશિષ્ટ-2 પરિશિષ્ટ-1 પરિશિષ્ટ-3 પરિશિષ્ટ-10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નીચેના શબ્દસમૂહો માટે ક્યો સામાસિક શબ્દ યોગ્ય નથી ? હું પણાનો ભાર - સ્વાભિમાન ત્રણ કલાકનો રાત-દિવસનો સમય - પ્રહર નવી નવી ઇચ્છાઓ થવી - ઉંકરાટા દુઃખનો પોકાર - આર્તનાદ હું પણાનો ભાર - સ્વાભિમાન ત્રણ કલાકનો રાત-દિવસનો સમય - પ્રહર નવી નવી ઇચ્છાઓ થવી - ઉંકરાટા દુઃખનો પોકાર - આર્તનાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 રાસાયણિક ઉદ્યોગો, જંતુનાશક દવાઓના ઉદ્યોગોમાં કઈ ધાતુનો ઉપયોગ થાય છે ? કેલ્સાઈટ વુલેન્ટોનાઈટ મેંગેનીઝ ફ્લોરસ્પાર કેલ્સાઈટ વુલેન્ટોનાઈટ મેંગેનીઝ ફ્લોરસ્પાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘બાનો વાડો’ નિબંધના સર્જક કોણ છે ? ધ્રુવ ભટ્ટ ચંદ્રકાંત શેઠ પ્રવીણ દરજી સુરેશ જોષી ધ્રુવ ભટ્ટ ચંદ્રકાંત શેઠ પ્રવીણ દરજી સુરેશ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP