કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને
સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)એ સ્વસ્થ પર્યાવરણને માનવ અધિકાર તરીકે માન્યતા પ્રદાન કરતો પ્રસ્તાવ પસાર કર્યો.
ભારતે આ પ્રસ્તાવના પક્ષમાં મતદાન કર્યું હતું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022)
'ધ ક્રાફટ્સ વિલેજ સ્કીમ' ક્યા મંત્રાલયની પહેલ છે ?

કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય
વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય
કાપડ મંત્રાલય
ગ્રામીણ વિકાસ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022)
યુનાઈટેડ નેશન્સ ઓફિસ ઓન ડ્રગ્સ એન્ડ ક્રાઈમ (UNODC)નું વડુમથક ક્યા આવેલું છે ?

ન્યુયોર્ક (અમેરિકા)
લંડન (ઈંગ્લેન્ડ)
પેરિસ (ફ્રાન્સ)
વિયેના (ઓસ્ટ્રીયા)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP