કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ક્યા કેન્દ્રશાસિત પ્રદેશ/રાજ્યમાં સૌભાગ્ય યોજના અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોના ઘરોમાં વીજળી પહોંચાડવામાં આવી ? લદાખ જમ્મુ કાશ્મીર મેઘાલય મિઝોરમ લદાખ જમ્મુ કાશ્મીર મેઘાલય મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયની પહેલ ‘સક્ષમ આંગણવાડી અને પોષણ 2.0' યોજના માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી ? ગૃહ મંત્રાલય એક પણ નહીં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ગૃહ મંત્રાલય એક પણ નહીં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) કોમનવેલ્થ ગેમ્સના ઈતિહાસમાં ભારત તરફથી પ્રથમ ગોલ્ડ મેડલ કોણે જીત્યો હતો ? એક પણ નહીં રાશિદ અનવર લક્ષ્મીકાન્ત પાંડે મિલ્ખાસિંહ એક પણ નહીં રાશિદ અનવર લક્ષ્મીકાન્ત પાંડે મિલ્ખાસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ક્યા દેશે ફુગાવા પર અંકુશ લગાડવા માટે ‘મોસી ઓ તુન્યા' નામના સોનાના સિક્કા જારી કર્યા છે ? જિમ્બાબ્વે પાપુઆ ન્યૂ ગિની બ્રાઝિલ દક્ષિણ આફ્રિકા જિમ્બાબ્વે પાપુઆ ન્યૂ ગિની બ્રાઝિલ દક્ષિણ આફ્રિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં સાબરમતી નદી પર પેડેસ્ટ્રીયલ ફૂટબ્રિજનું ઉદ્ઘાટન કર્યું. આપેલ બંને આ પેડેસ્ટ્રીયલ ફૂટ બ્રિજનું નામ અટલ પેડેસ્ટ્રીયલ ફૂટબ્રિજ રાખવામાં આવ્યું છે. આપેલ પૈકી એકપણ નહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં સાબરમતી નદી પર પેડેસ્ટ્રીયલ ફૂટબ્રિજનું ઉદ્ઘાટન કર્યું. આપેલ બંને આ પેડેસ્ટ્રીયલ ફૂટ બ્રિજનું નામ અટલ પેડેસ્ટ્રીયલ ફૂટબ્રિજ રાખવામાં આવ્યું છે. આપેલ પૈકી એકપણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં 22મા સાંસ્કૃતિક વન વટેશ્વર વનનું લોકાર્પણ ક્યા કરાયું ? કચ્છ સુરેન્દ્રનગર રાજકોટ વડોદરા કચ્છ સુરેન્દ્રનગર રાજકોટ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP