કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે રાજસ્થાનમાં સંયુક્ત સૈન્ય અભ્યાસ ‘અલ નજાહ’નું આયોજન કર્યું હતું ? માલદીવ ઓમાન ઈજિપ્ત કઝાકિસ્તાન માલદીવ ઓમાન ઈજિપ્ત કઝાકિસ્તાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ઉપરાષ્ટ્રપતિ વેન્કૈયા નાયડુએ હૈદરાબાદમાં કઈ ભાષાના લેખિકા ડૉ.પ્રતિભા રે ને ડૉ.સી.નારાયણ રેડ્ડી રાષ્ટ્રીય સાહિત્ય પુરસ્કાર પ્રદાન કર્યો ? બંગાળી મલયાલમ મરાઠી ઉડિયા બંગાળી મલયાલમ મરાઠી ઉડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ક્યા રાજ્યે પરિવાર કલ્યાણ કાર્ડ (PKC) યોજના લૉન્ચ કરી ? છત્તીસગઢ ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ રાજસ્થાન છત્તીસગઢ ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ચોથી ONGC પેરા ગેમ્સનું આયોજન કયા કરાયું હતું ? નવી દિલ્હી ચંડીગઢ દેહરાદૂન અમૃતસર નવી દિલ્હી ચંડીગઢ દેહરાદૂન અમૃતસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં MyGov પ્લેટફોર્મના કેટલા વર્ષ પૂર્ણ થયા ? 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ 8 વર્ષ 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ 8 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં આયોજિત ‘ખાદી ઉત્સવ'ને સંબોધિત કર્યો હતો ? ગાંધીનગર વડોદરા અમદાવાદ સુરત ગાંધીનગર વડોદરા અમદાવાદ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP