કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) ભારતમાં મંકીપોક્સની સ્થિતિની દેખરેખ માટે ગઠિત ટાસ્ક ફોર્સના અધ્યક્ષ કોણ છે ? આશિષ ચૌહાણ ટીના ડાબી રાજીવકુમાર વી.કે.પોલ આશિષ ચૌહાણ ટીના ડાબી રાજીવકુમાર વી.કે.પોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં પશ્ચિમ બંગાળમાં 7 નવા જિલ્લાની રચના કરાઈ, આ સાથે પશ્ચિમ બંગાળના જિલ્લાની સંખ્યા ___ થઈ ગઈ છે. 22 31 27 30 22 31 27 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે અભ્યાસ વજ્ર પ્રહાર 2022નું આયોજન બકલોહ (હિમાચલ પ્રદેશ)માં કર્યું હતું ? અમેરિકા ફ્રાન્સ ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા અમેરિકા ફ્રાન્સ ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં લાર્સન એન્ડ ટુબ્રોએ IT અને ITes ટેકનોલોજી પાર્ક સ્થાપિત કરવા માટે ક્યા રાજ્ય સાથે સમજૂતી કરી ? મહારાષ્ટ્ર ગુજરાત મધ્યપ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર ગુજરાત મધ્યપ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) મુસ્લિમ મહિલા અધિકાર દિવસ ક્યારે મનાવાય છે ? 30 જુલાઈ 1 ઓગસ્ટ 31 જુલાઈ 10 ઓગસ્ટ 30 જુલાઈ 1 ઓગસ્ટ 31 જુલાઈ 10 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં બીજી પેઢી (2G)નો ઈથેનોલ પ્લાન્ટ ક્યા રાજ્યમાં કમિશન કરાયો ? હરિયાણા મધ્યપ્રદેશ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર હરિયાણા મધ્યપ્રદેશ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP