કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ચાબહાર દિવસ સંમેલનનું આયોજન ક્યા કરાયું હતું ? હૈદરાબાદ ચેન્નાઈ કોચી મુંબઈ હૈદરાબાદ ચેન્નાઈ કોચી મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ક્યા રાજ્યની પોલીસને પ્રેસિડેન્ટ્રસ કલર્સથી સન્માનિત કરાઈ ? આંધ્ર પ્રદેશ તમિલનાડુ ગુજરાત મધ્યપ્રદેશ આંધ્ર પ્રદેશ તમિલનાડુ ગુજરાત મધ્યપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) કવિ ભાલણનું મૂળનામ શું હતું ? અક્ષયદાસ દયાશંકર પુરષોત્તમ નરોત્તમ અક્ષયદાસ દયાશંકર પુરષોત્તમ નરોત્તમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ભારતે ક્યા દેશ સાથે રાજસ્થાનમાં સંયુક્ત સૈન્ય અભ્યાસ ‘અલ નજાહ’નું આયોજન કર્યું હતું ? ઓમાન માલદીવ કઝાકિસ્તાન ઈજિપ્ત ઓમાન માલદીવ કઝાકિસ્તાન ઈજિપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) ભારત ક્યા દેશ સાથે ઉત્તરાખંડના ઔલીમાં ‘યુદ્ધ અભ્યાસ' નામક સૈન્ય અભ્યાસનું આયોજન કરશે ? રશિયા અમેરીકા ઈંગ્લેન્ડ જાપાન રશિયા અમેરીકા ઈંગ્લેન્ડ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) હિન્દુસ્તાન એરોનોટિક્સ લિ. (HAL) ક્યા દેશમાં તેનું પ્રથમ આંતરરાષ્ટ્રીય માર્કેટિંગ અને વેચાણ કાર્યાલય ખોલશે ? મલેશિયા ઈન્ડોનેશિયા જાપાન સિંગાપુર મલેશિયા ઈન્ડોનેશિયા જાપાન સિંગાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP