કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ક્યા દેશે ફુગાવા પર અંકુશ લગાડવા માટે ‘મોસી ઓ તુન્યા' નામના સોનાના સિક્કા જારી કર્યા છે ? બ્રાઝિલ પાપુઆ ન્યૂ ગિની જિમ્બાબ્વે દક્ષિણ આફ્રિકા બ્રાઝિલ પાપુઆ ન્યૂ ગિની જિમ્બાબ્વે દક્ષિણ આફ્રિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) ભારત ક્યા દેશ સાથે ઉત્તરાખંડના ઔલીમાં ‘યુદ્ધ અભ્યાસ' નામક સૈન્ય અભ્યાસનું આયોજન કરશે ? અમેરીકા રશિયા ઈંગ્લેન્ડ જાપાન અમેરીકા રશિયા ઈંગ્લેન્ડ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ક્યા નેતાને 2022 લિબર્ટી મેડલથી સન્માનિત કરાયા ? નીતિન ગડકરી વોલોદીમીર ઝેલેન્સ્કી શિન્ઝો આબે નરેન્દ્ર મોદી નીતિન ગડકરી વોલોદીમીર ઝેલેન્સ્કી શિન્ઝો આબે નરેન્દ્ર મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) ક્રિકેટના ત્રણેય સ્વરૂપોમાં 100-100 મેચ રમનારો પ્રથમ ભારતીય ખેલાડી કોણ છે ? હાર્દિક પંડયા કે.એલ.રાહુલ વિરાટ કોહલી રોહિત શર્મા હાર્દિક પંડયા કે.એલ.રાહુલ વિરાટ કોહલી રોહિત શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) 22મા કોમનવેલ્થ ગેમ્સ 2022નું આયોજન ઈંગ્લેન્ડના કયા શહેરમાં કરાયું હતું ? માન્ચેસ્ટર લંડન બર્મિંઘમ પીટરબર્ગે માન્ચેસ્ટર લંડન બર્મિંઘમ પીટરબર્ગે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ભારતીય રેલવેએ ‘સુપર વાસુકી’ નામની માલગાડીનું પરીક્ષણ કર્યું, તેની લંબાઈ કેટલી છે ? 3.5 કિ.મી. 1.5 કિ.મી. 1 કિ.મી. 5.5 કિ.મી. 3.5 કિ.મી. 1.5 કિ.મી. 1 કિ.મી. 5.5 કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP