કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) મુસ્લિમ મહિલા અધિકાર દિવસ ક્યારે મનાવાય છે ? 22 ઓગસ્ટ 12 ઓગસ્ટ 10 ઓગસ્ટ 1 ઓગસ્ટ 22 ઓગસ્ટ 12 ઓગસ્ટ 10 ઓગસ્ટ 1 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) એશિયા કપ 2022નું આયોજન કયા દેશમાં કરવામાં આવી રહ્યું છે ? ભારત UAE શ્રીલંકા બાંગ્લાદેશ ભારત UAE શ્રીલંકા બાંગ્લાદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સ્માર્ટ ઈન્ડિયા હેકાથોન 2022ના ગ્રાન્ડ ફિનાલેને સંબોધિત કર્યો હતો, તેની શરૂઆત ક્યા વર્ષે થઈ હતી ? 2018 2020 2017 2016 2018 2020 2017 2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ ગ્લોબલ એમ્પ્લોયમેન્ટ ટ્રેન્ડ્સ ફોર યુથ 2022 રિપોર્ટ જારી કર્યો ? UNESCO UNICEF UNDP ILO UNESCO UNICEF UNDP ILO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) કવિ ભાલણનું મૂળનામ શું હતું ? અક્ષયદાસ દયાશંકર પુરષોત્તમ નરોત્તમ અક્ષયદાસ દયાશંકર પુરષોત્તમ નરોત્તમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) 2022 નેચર ઈન્ડેક્સ રેન્કિંગમાં ભારતીય યુનિવર્સિટીમાં કઈ યુનિવર્સિટી ટોચના સ્થાને છે ? બનારસ હિન્દુ યુનિવર્સિટી હૈદરાબાદ યુનિવર્સિટી દિલ્હી યુનિવર્સિટી ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી બનારસ હિન્દુ યુનિવર્સિટી હૈદરાબાદ યુનિવર્સિટી દિલ્હી યુનિવર્સિટી ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP