કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

આપેલ બંને
ભારતના 14મા ઉપરાષ્ટ્રપતિ તરીકે જગદીપ ધનખડ ચૂંટાઈ આવ્યા છે.
આપેલ પૈકી એક પણ નહીં
જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ તરીકે વૈકૈયા નાયડુનું સ્થાન લીધું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

આપેલ બંને
આ પેડેસ્ટ્રીયલ ફૂટ બ્રિજનું નામ અટલ પેડેસ્ટ્રીયલ ફૂટબ્રિજ રાખવામાં આવ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં સાબરમતી નદી પર પેડેસ્ટ્રીયલ ફૂટબ્રિજનું ઉદ્ઘાટન કર્યું.
આપેલ પૈકી એકપણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022)
તાજેતરમાં ક્યા રાજ્યમાં આવેલી લંગતસિંહ કોલેજની 106 વર્ષ જૂની ખગોળીય વેધશાળાને UNESCOની વિશ્વની સૌથી મહત્ત્વપૂર્ણ લુપ્તપ્રાય વિરાસત વેધશાળાઓની યાદીમાં જોડવામાં આવી ?

મહારાષ્ટ્ર
ઉત્તર પ્રદેશ
રાજસ્થાન
બિહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022)
કેન્દ્ર સરકારે ‘જિલ્લા સુશાસન પોર્ટલ’ વિકસિત કરવા માટે ક્યા રાજ્ય સાથે સહયોગ કરવાની યોજના બનાવી છે ?

મેઘાલય
મિઝોરમ
આસામ
અરુણાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં આયોજિત ‘ખાદી ઉત્સવ'ને સંબોધિત કર્યો હતો ?

ગાંધીનગર
સુરત
વડોદરા
અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP