કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ક્યા ભારતીય વ્યક્તિને ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર શેવેલિપર ડે લા લીજિયન ડી’હોનુરથી સન્માનિત કરાયા ? શશી થરૂર રાહુલ ગાંધી નરેન્દ્ર મોદી રામનાથ કોવિંદ શશી થરૂર રાહુલ ગાંધી નરેન્દ્ર મોદી રામનાથ કોવિંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં રાજીવ ગાંધી એડવાન્સ ટેકનોલોજી સેન્ટર (R-CAT)નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ? મહારાષ્ટ્ર છત્તીસગઢ રાજસ્થાન પશ્ચિમ બંગાળ મહારાષ્ટ્ર છત્તીસગઢ રાજસ્થાન પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ પૈકી એક પણ નહીં ભારતના 14મા ઉપરાષ્ટ્રપતિ તરીકે જગદીપ ધનખડ ચૂંટાઈ આવ્યા છે. જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ તરીકે વૈકૈયા નાયડુનું સ્થાન લીધું છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ભારતના 14મા ઉપરાષ્ટ્રપતિ તરીકે જગદીપ ધનખડ ચૂંટાઈ આવ્યા છે. જગદીપ ધનખડે ઉપરાષ્ટ્રપતિ તરીકે વૈકૈયા નાયડુનું સ્થાન લીધું છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) બર્મિંગમ કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતે ___ ગોલ્ડ મેડલ, ___સિલ્વર મેડલ અને ___ બ્રોન્ઝ મેડલ જીત્યા છે 16,22,23 22,23,16 22,16,23 23,16,22 16,22,23 22,23,16 22,16,23 23,16,22 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં પ્રધાનમંત્રી જન ધન યોજના (PM.JDY)ના કેટલા વર્ષ પૂર્ણ થયા ? 5 વર્ષ 8 વર્ષ 7 વર્ષ 6 વર્ષ 5 વર્ષ 8 વર્ષ 7 વર્ષ 6 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ક્યા રાજ્યે વણકરો માટે નેથન્ના બીમા યોજના શરૂ કરી ? તેલંગાણા પશ્ચિમ બંગાળ આંધ્ર પ્રદેશ કેરળ તેલંગાણા પશ્ચિમ બંગાળ આંધ્ર પ્રદેશ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP