સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
એવી પાંચ અંકોની સંખ્યા કઈ છે કે જેમાં પ્રથમ અંક બેકી સંખ્યા છે, બીજો અંક 1 અથવા 3 નથી, શતકના અંકનું મૂલ્ય 3 છે, દશકના સ્થાનની કિંમત 2 અથવા 3 છે. તમામ અંકોનું મૂલ્ય 1 થી 5 સુધીનું છે ?
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
બે આંકડાની એક સંખ્યાના દશકનો અંક એકમના અંકથી 3 ગણો છે. જો અંકની અદલાબદલી કરવામાં આવે તો મળતી સંખ્યા નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા 36 જેટલી નાની બને છે. તો તે મૂળ સંખ્યા કઈ ?