નફો અને ખોટ (Profit and Loss) રૂ. 380 માં ખરીદેલી ઘડિયાળ ૫૨ કઈ કિંમત છાપવી કે જેથી 5% વળતર આપ્યા પછી પણ 25% નફો રહે ? રૂ. 475 રૂ. 550 રૂ. 500 રૂ. 395 રૂ. 475 રૂ. 550 રૂ. 500 રૂ. 395 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) 8 પેનની વેચાણ કિંમત 12 પેનની મૂળ કિંમત જેટલી રાખવામાં આવે, તો કેટલા ટકા નફો થાય ? 50% 25% 20% 40% 50% 25% 20% 40% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP રીત : 8 → 4 100 →(?) 100/8 × 4 = 50% નફો
નફો અને ખોટ (Profit and Loss) એક વેપારીને 20% વળતર આપવા છતા 20% નફો થાય છે. તો છાપેલી કિંમત એ પડતર કિંમત કરતા કેટલા ટકા વધારે હશે ? 40 37.5 આપેલ પૈકી એક પણ નહીં 50 40 37.5 આપેલ પૈકી એક પણ નહીં 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) રૂ.160 ની મૂળ કિંમતની વસ્તુ કેટલામાં વેચવામાં આવે તો 20% નફો થાય ? 212 192 200 180 212 192 200 180 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 100% 160 120% (?) 120/100 × 160 = 192 રૂ.
નફો અને ખોટ (Profit and Loss) એક સેલ્સમેન એક ખુરશી રૂા.3000માં ખરીદી છે. રૂા.2700 માં વેચે તો તેને કેટલા ટકા ખોટ થાય ? 7% 30% 18% 10% 7% 30% 18% 10% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 3000 300(ખોટ) 100 (?) 100/3000 × 300 = 10% ખોટ
નફો અને ખોટ (Profit and Loss) રૂ.630 માં એક કે૨મબોર્ડ વેચવાથી 5% નફો મળે છે. વેપારીએ આ કેરમબોર્ડ શી કિંમતે ખરીદ્યું હશે ? રૂ.600 રૂ.635 રૂ.605 રૂ.625 રૂ.600 રૂ.635 રૂ.605 રૂ.625 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP