Talati Practice MCQ Part - 8 વિજયનગર સામ્રાજ્ય કઈ નદીના કિનારે સ્થાપવામાં આવેલ હતું ? તુંગભદ્રા નર્મદા ગોદાવરી ક્રિષ્ણા તુંગભદ્રા નર્મદા ગોદાવરી ક્રિષ્ણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 5% પાણીવાળા 10 લિટર દૂધમાં કેટલું 100% શુદ્ધ દૂધ ઉમેરવાથી 2% પાણીવાળું દૂધ મળે ? 7 લિટર 10 લિટર 5 લિટર 15 લિટર 7 લિટર 10 લિટર 5 લિટર 15 લિટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 6ના પ્રથમ 30 ધન પૂર્ણાંક ગુણિતોનો સરવાળો ___ છે. 3600 1800 900 2790 3600 1800 900 2790 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 I saw a ___ of cows in the field. swarm group flock herd swarm group flock herd ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 ‘બાળક’ શબ્દ શું સૂચવે છે ? સર્વનામ વિશેષણ સંજ્ઞા નિપાત સર્વનામ વિશેષણ સંજ્ઞા નિપાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 8 નીચેનામાંથી ક્યો શબ્દ તત્પુરુષ સમાસ નથી ? વનવાસ પાપપુણ્ય દેશપ્રેમ સ્નેહાધિન વનવાસ પાપપુણ્ય દેશપ્રેમ સ્નેહાધિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP