સામાન્ય વિજ્ઞાન (General Science) વનસ્પતિ પ્રકાશસંશ્લેષણની ક્રિયામાં કયા વાયુનો ઉપયોગ કરે છે ? નાઈટ્રોજન કાર્બન ડાયોક્સાઇડ કાર્બન મોનોક્સાઈડ ઓક્સિજન નાઈટ્રોજન કાર્બન ડાયોક્સાઇડ કાર્બન મોનોક્સાઈડ ઓક્સિજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રસીકરણની શોધ કોણે કરી ? જોહન હંટર એડવર્ડ જેનર પીટર ફ્રેન્ક જોસેફ લીસ્ટર જોહન હંટર એડવર્ડ જેનર પીટર ફ્રેન્ક જોસેફ લીસ્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એપિડેમિયોલોજી કોના અધ્યયન સાથે સંબંધિત છે ? ફુગના રોગો એક પણ નહિ મહામારી રોગો જંતુજન્ય રોગો ફુગના રોગો એક પણ નહિ મહામારી રોગો જંતુજન્ય રોગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતના વૈજ્ઞાનિક ક્ષેત્રે 'અપ્સરા' નો સંબંધ કોની સાથે છે ? કુત્રિમ ઉપગ્રહ રોકેટ અણુ રિએક્ટર મિસાઈલ કુત્રિમ ઉપગ્રહ રોકેટ અણુ રિએક્ટર મિસાઈલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે દર્શાવેલ રોગો પૈકી એવો કયો રોગ છે, જે બેક્ટેરિયાથી પેદા થાય છે ? પ્લેગ અછબડા ઈંફ્લુએન્ઝા હિપેટાઈટીસ પ્લેગ અછબડા ઈંફ્લુએન્ઝા હિપેટાઈટીસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એક્સ-રેના શોધક કોણ હતા ? ટી.એચ.માઈન રૂથરફોર્ડ હાઈમર વિલ્હેમ રોન્જન ટી.એચ.માઈન રૂથરફોર્ડ હાઈમર વિલ્હેમ રોન્જન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP