કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022)
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ક્યા શહેરમાં આયોજિત ‘ખાદી ઉત્સવ'ને સંબોધિત કર્યો હતો ?

સુરત
ગાંધીનગર
વડોદરા
અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022)
યુનાઈટેડ નેશન્સ ઓફિસ ઓન ડ્રગ્સ એન્ડ ક્રાઈમ (UNODC)નું વડુમથક ક્યા આવેલું છે ?

પેરિસ (ફ્રાન્સ)
વિયેના (ઓસ્ટ્રીયા)
ન્યુયોર્ક (અમેરિકા)
લંડન (ઈંગ્લેન્ડ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP