કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) ભારત સરકાર દ્વારા પ્રસ્તાવિત નદીઓના સતત વિકાસના નવા માંડેલનું નામ શું છે ? દેવ ગંગા શુદ્ધ ગંગા અર્થ ગંગા જીવ ગંગા દેવ ગંગા શુદ્ધ ગંગા અર્થ ગંગા જીવ ગંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ગુજરાત સરકારે વડોદરામાં IT પાર્ક સ્થાપવા માટે કઈ કંપની સાથે MoU કર્યા છે ? HUL રિલાયન્સ અદાણી L & T HUL રિલાયન્સ અદાણી L & T ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) મુસ્લિમ મહિલા અધિકાર દિવસ ક્યારે મનાવાય છે ? 22 ઓગસ્ટ 1 ઓગસ્ટ 10 ઓગસ્ટ 12 ઓગસ્ટ 22 ઓગસ્ટ 1 ઓગસ્ટ 10 ઓગસ્ટ 12 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ ગ્લોબલ એમ્પ્લોયમેન્ટ ટ્રેન્ડ્સ ફોર યુથ 2022 રિપોર્ટ જારી કર્યો ? UNDP ILO UNICEF UNESCO UNDP ILO UNICEF UNESCO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) કોમનવેલ્થ ગેમ્સ 2022ના ઉદ્ઘાટન સમારોહમાં ભારતના ધ્વજવાહક કોણ હતા ? નીરજ ચોપડા મનપ્રીત સિંહ પી.વી.સિંધુ અને મનપ્રીત સિંહ બંને પી.વી.સિંધુ નીરજ ચોપડા મનપ્રીત સિંહ પી.વી.સિંધુ અને મનપ્રીત સિંહ બંને પી.વી.સિંધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) રાજ્યકક્ષાનો વિશ્વ આદિવાસી દિવસ (9 ઑગસ્ટ) ક્યા મનાવાયો હતો ? તાપી ડાંગ દાહોદ સુરત તાપી ડાંગ દાહોદ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP