કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં કઈ ટેકનોલોજી કંપનીએ ‘ચાઈલ્ડ સેફટી ટૂલકિટ’ અને 'સાયબર સિક્યોરિટી અપ-સ્કિલિંગ પ્રોગ્રામ' જારી કર્યો છે ? મેટા માઈક્રોસોફ્ટ ટેસ્લા ગૂગલ મેટા માઈક્રોસોફ્ટ ટેસ્લા ગૂગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ક્યા રાજ્ય સરકાર દ્વારા સંચાલિત મેડિકલ ઈન્સ્ટિટ્યૂટમાં દવાઓની ઓનલાઈન સર્વેલન્સ સિસ્ટમ સ્થાપવાની ઘોષણા કરી ? મહારાષ્ટ્ર કર્ણાટક ગુજરાત કેરળ મહારાષ્ટ્ર કર્ણાટક ગુજરાત કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ક્યા ભારતીય વ્યક્તિને ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર શેવેલિપર ડે લા લીજિયન ડી’હોનુરથી સન્માનિત કરાયા ? શશી થરૂર રામનાથ કોવિંદ રાહુલ ગાંધી નરેન્દ્ર મોદી શશી થરૂર રામનાથ કોવિંદ રાહુલ ગાંધી નરેન્દ્ર મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે પીંગલી વેકૈયાની 146મી જન્મજયંતીના અવસરે તિરંગા ઉત્સવનું આયોજન કર્યું હતું ? સંસ્કૃતિ મંત્રાલય ગૃહ મંત્રાલય એક પણ નહીં સંરક્ષણ મંત્રાલય સંસ્કૃતિ મંત્રાલય ગૃહ મંત્રાલય એક પણ નહીં સંરક્ષણ મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ક્યા કેન્દ્રશાસિત પ્રદેશ/રાજ્યમાં સૌભાગ્ય યોજના અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોના ઘરોમાં વીજળી પહોંચાડવામાં આવી ? લદાખ મેઘાલય જમ્મુ કાશ્મીર મિઝોરમ લદાખ મેઘાલય જમ્મુ કાશ્મીર મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ક્યા રાજ્યે પરિવાર કલ્યાણ કાર્ડ (PKC) યોજના લૉન્ચ કરી ? છત્તીસગઢ ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ રાજસ્થાન છત્તીસગઢ ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP