સામાન્ય વિજ્ઞાન (General Science) હોકાયંત્રના ઉપયોગથી શાની માહિતી મળે છે ? કંપનની દિશાઓની ઉષ્ણતાની ઊંડાણની કંપનની દિશાઓની ઉષ્ણતાની ઊંડાણની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) દુનિયાને સાપેક્ષવાદનો સુપ્રસિદ્ધ સિદ્ધાંત કોણે આપ્યો ? ડાર્વિન ન્યુટન ગેલેલિયો આઈન્સ્ટાઈન ડાર્વિન ન્યુટન ગેલેલિયો આઈન્સ્ટાઈન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કેનિંગ એટલે... ખાંડની ચાસણીમાં ખાદ્યપદાર્થો સાચવવા આથો લાવવાની પ્રક્રિયા ધાતુના હવાચુસ્ત ડબ્બામાં ખાદ્યપદાર્થો સાચવવા અંકરણની પ્રક્રિયા ખાંડની ચાસણીમાં ખાદ્યપદાર્થો સાચવવા આથો લાવવાની પ્રક્રિયા ધાતુના હવાચુસ્ત ડબ્બામાં ખાદ્યપદાર્થો સાચવવા અંકરણની પ્રક્રિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયા ખનીજનો ઉપયોગ રાસાયણિક ખાતરો, કાચ, રંગ અને જંતુનાશક દવાઓ બનાવવાના કારખાનામાં કરવામાં આવે છે ? અકીક જસત ચિરોડી ડોલોમાઈટ અકીક જસત ચિરોડી ડોલોમાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કઈ ધાતુ પ્રવાહી ધાતુ નથી ? ગેલિયમ પારો સોડિયમ એકપણ નહીં ગેલિયમ પારો સોડિયમ એકપણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ખગોળીય અવલોકનો માટે ISRO દ્વારા કયો સેટેલાઈટ પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો ? ઈન્સેટ આર્યભટ્ટ રોહિણી CARTOSAT ઈન્સેટ આર્યભટ્ટ રોહિણી CARTOSAT ANSWER DOWNLOAD GUJARATI MCQ APP