કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) અત્યારસુધીમાં ભારતે એશિયા કપની કેટલીવાર ટ્રોફી જીતી છે ? 6 7 5 9 6 7 5 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) શુમંગ લીલા ક્યા રાજ્યનો પરંપરાગત તહેવાર છે ? અરુણાચલ પ્રદેશ ઓડિશા સિક્કિમ મણિપુર અરુણાચલ પ્રદેશ ઓડિશા સિક્કિમ મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં કોમનવેલ્થ ગેમ્સ 2022માં મીરાંબાઈ ચાનુએ કઈ કેટેગરીમાં વેઈટલિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો ? 61 kg 55 kg 67 kg 49 Kg 61 kg 55 kg 67 kg 49 Kg ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં ક્યા દેશે પ્રથમ ચંદ્ર મિશન ‘દાનુરી’ લૉન્ચ કર્યું ? ઈજિપ્ત સિંગાપુર દક્ષિણ કોરિયા ઈરાન ઈજિપ્ત સિંગાપુર દક્ષિણ કોરિયા ઈરાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) એશિયા કપ 2022નું આયોજન કયા દેશમાં કરવામાં આવી રહ્યું છે ? ભારત શ્રીલંકા બાંગ્લાદેશ UAE ભારત શ્રીલંકા બાંગ્લાદેશ UAE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2022 (Current Affairs August 2022) તાજેતરમાં કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ ગ્લોબલ એમ્પ્લોયમેન્ટ ટ્રેન્ડ્સ ફોર યુથ 2022 રિપોર્ટ જારી કર્યો ? UNDP ILO UNESCO UNICEF UNDP ILO UNESCO UNICEF ANSWER DOWNLOAD GUJARATI MCQ APP